અ = અનિરુદ્ધ
નં = નંદા
જેની સદાકાળ, સર્વને નિરંતર પ્રતીક્ષા રહે છે એ "અનંત ".
દુનિયામાં એકમાત્ર આ સાથ "અનંતનો સાથ" જેનો કદી અંત નથી ,
આપણી રક્ષા કરશે, આપણી સાથે રહેશે .
બાપુ = આપણું સૌથી વ્હાલું - લાડકું નામ .
બાપુ નામ બોલતા જ મનમાં એક કરુણાવત્સલ, મમતામયી પ્રેમળ આંખો
આપણી નજર સામે તરી આવે .
એક જ પ્રાર્થના આ "અનંત-ત્રયી" ને ...
"નાનકડો હું બાળ છું તારો, સ્નેહથી તું સંભાળે,
કરુણાભીની આંખો તારી, પળ પળ મુજને નિહાળે ."
આપણે આ રીતે મળતા રહીશું ને બાપુનો અમીરસ લેતા રહીશું .
"શ્રી રામ"
"અનિરુદ્ધજ્ઞ"
No comments:
Post a Comment