Tuesday 3 November 2020

ગુરુ એક અભિન્ન અંગ છે.

ગુરુ આપણી તાકાત છે. ગુરુ એક અહેસાસ છે. આપણો અંતરાત્મા અને ગુરુ આપણાં સાચા સાથીદાર છે. આપણી તાકાત છે. ગુરુ કૃપા એ વહેતા ઝરણાં જેવી શિતળતા આપે છે. જીવનમાં ગુરુની હાજરી એક આશિર્વાદ છે.🙏🙏🙏

No comments:

Post a Comment