Monday 30 November 2020

ૐ નમઃ શિવાય.🙏શિવાય નમઃ ૐ🙏

શિવ અને જીવનું એક અલૌકિક બંધન હોય છે. જેમ શિવ અને શક્તિનું મિલન આ સૃષ્ટિ ચલાવે છે તેમ જીવનું કલ્યાણ માત્ર શિવને સમર્પિત થઈ જવામાં છે. શિવ, શક્તિ અને સમર્પણ એક માત્ર જીવનનો આનંદ છે. 🙏🙏🙏🙏

No comments:

Post a Comment