Monday 11 March 2024

શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને તેના સંદેશો

આસક્તિથી અનાસક્તિ તરફની યાત્રા એ જ ગીતાજીનો અદભૂત સંદેશો આપણને શીખવે છે કે આ નશ્વર દૂનિયામાં કશું જ શાશ્ર્વત નથી. આપણા સુખ, આપણા દુઃખ, આપણી તકલીફો અને આપણા સ્વજનો બધા જ ક્ષણીક છે. ફક્ત પરમ કૃપાળુ પરમાત્મા જ અંતમાં આપણા સાથી છે. જય શ્રી કૃષ્ણ 🙏🕉️🙏

No comments:

Post a Comment