Tuesday 12 March 2024

જીંદગી એક પ્રવાસ.

વ્યક્તથી અવ્યક્ત તરફની ગતિ એટલે પરમાત્માની નજીક જવાની પ્રક્રિયા છે.
જીંદગી નો પ્રથમ શબ્દ "માં" થી લઈને અંતીમ અભિવ્યક્તિ "મૌન" સમજાવે છે કે ભગવાનની ભક્તિ તરફનું પ્રયાણ એ જ ગીતાજીનો અદભૂત સંદેશો છે. 
જય શ્રી કૃષ્ણ 🙏🕉️🙏

No comments:

Post a Comment